GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

વડોદરાનો અનોખો ચોર, દિવસે કરતો મજૂરી ને રાત્રે કરતો આ ખાસ પ્રકારની સાયકલની ચોરી

વડોદરાની એસઓજી પોલીસે સાયકલ ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે 42 હજાર રૂપિયાની 11 સાયકલો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોર માત્ર સ્પોર્ટ્સ સાયકલની જ ચોરી કરતો હતો. દિવસે છૂટક મજૂરી અને સાંજે આજવા રોડ પર આવેલા ક્લાસીસોની રેકી કરીને સાયકલોની ચોરી કરતો. પોલીસે આજવા રોડ ખાતે ટ્યુશન કલાસીસમાં સાયકલ ચોરી કરતા વચનારામ ઉર્ફે વિષ્ણુને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi

વિકાસ દુબેની માતાએ જ પોલીસને કરી અપીલ, પુત્રને મોતને ઘાટ ઉતારવાની કહી વાત

Arohi

કોરોનાનો વીમો ખિસ્સુ ખાલી કરાવશે: આ કારણે ‘એક દેશ-એક પ્રીમિયમ’થી મોંઘુ હશે ‘કોરોના કવચ’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!