GSTV

વડોદરામાં ફી મામલે વિદ્યાર્થીઓના ૫રિણામ રોકાતા વાલીઓમાં રોષ

Last Updated on August 23, 2019 by Alap Ramani

વડોદરામાં પણ ફી વધારાના મુદ્દે વિદ્યાર્થીઓના પરિણામ રોકવામાં આવ્યા છે. વડોદરાના અકોટાના ધારાસભ્ય સીમા મોહીલેએ દરમિયાનગિરિ કરતા ટ્રી-હાઉસ સ્કૂલે વિદ્યાર્થીના રિઝલ્ટ આપી દીધા. ટ્રી હાઉસ સ્કૂલે ચોથીએ સુપ્રીમનો ચુકાદો આવ્યા બાદ ફી લેવાની હૈયાધારણ આપી. જ્યારે કે સંત કબીર સ્કૂલની ફી મુદ્દે જોહુકમી ચાલુ છે. વાલીઓની રજૂઆત ન માની, ફી મુદ્દે કેટલાક બાળકોને નર્સરીમાંથી પહેલા ધોરણમાં એડમિશન આપવાની ના પાડી દેતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.

 

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!