GSTV
Home » News » વડોદરાની પ્રાથમિક શાળામાં, વિદ્યાર્થીઓ કરે છે જીવના જોખમે અભ્યાસ

વડોદરાની પ્રાથમિક શાળામાં, વિદ્યાર્થીઓ કરે છે જીવના જોખમે અભ્યાસ

બાળકોને સંસ્કાર આપવામાં માતા-પિતા પરિવારની જેમ શાળા પણ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. જોકે સંસ્કાર નગરી વડોદરામાં સરસ્વતીના મંદિર ગણાતી શાળા આજે પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા મથતી હોય તેમ લાગે છે..કારણ કે શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર છે. વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા. જ્યાં કોર્પોરેશન સંચાલિત 105 શાળાઓ છે જેને ચલાવવા માટે145 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ સરકારી અધિકારીઓને વિદ્યાર્થીઓ શિક્ષણની તો ઠીક. પણ તેમના જીવની પણ ચિંતા હોય તેમ લાગતુ નથી.. કારણ કે, આ શાળાઓની છતના પોપડા ઉખડી ગયેલા છે.અને ગમે ત્યારે બીજા પોપડા પણ ઉખડી શકે છે. જીવના જોખમે અભ્યાસ કરતા આવા વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવા જીએસટીવીની ટીમ પહોંચી તો અધિકારી ચોર કોટવાલ કો દંડે તેવો ઘાટ જોવા મળ્યો.

 

 

Related posts

સુરત : મસાજ પાર્લરમાં આગ લાગતા નાસભાગ, ફાયર ફાયટર ઘટના સ્થળે

Nilesh Jethva

સુરેન્દ્રનગર : ત્રણ બાળકીઓને રીક્ષા ચાલક સ્કૂલે છોડવાને બદલે લઈ ગયો અજ્ઞાત સ્થળે

Nilesh Jethva

રવિવારના દિવસે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધી આરટીઓ ઓફિસે જતા પહેલા વિચારજો, થઈ શકે છે ધરમનો ધક્કો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!