GSTV
Home » News » વડોદરા : મહિલાઓની અતિપ્રિય પાણીપુરી પર પ્રતિબંધ

વડોદરા : મહિલાઓની અતિપ્રિય પાણીપુરી પર પ્રતિબંધ

વડોદરામાં ફૂડ વિભાગે શહેરના છાણીમાં આવેલા શ્રીનગર પાણી પુરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગે દરોડા દરમ્યાન મોટી માત્રામાં અખાદ્ય પાણીપુરીનું પાણી અને અન્ય સામગ્રીનો જથ્થો નાશ કર્યો છે. શહેરમાં રોગચાળાએ માથુ ઉચકતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ગઈ કાલે પણ શહેરમાં અનેક વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

 

Related posts

મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂત પુત્ર સમિતિએ અચાનક રેડ કરતા અનેક લાલીયાવાડી આવી સામે

Nilesh Jethva

પીએમ મોદીને પણ ખબર પડે કે મારી પાંચ વર્ષની પ્રથમ વાર ભારત આવેલી બાળકી પોલીસથી ગભરાઈ રડે છે

Mansi Patel

આશ્રમકાંડમાં DPS ઇસ્ટના આચાર્ય જામીન પર મુક્ત, પોલીસે દાખલ કર્યો હતો આ ગુનો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!