GSTV

વડોદરા રેલવે કર્મીઓમાં થયે કોરોના બ્લાસ્ટ, 50થી વધુ કર્મચારીઓ થયા સંક્રમિત

વડોદરા રેલવે કર્મીઓમાં કોરોના બ્લાસ્ટ થયો હતો. 50થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા..રેલવે હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતા. 350 ટેસ્ટમાંથી 50 કર્મીઓ સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. રેલ કર્મીઓમાં કોરોના આંક 150 પર પહોંચ્યો છે.રેલવે કોલોનીમાં ધન્વંતરી રથથી પણ સર્વે થયો હતો.

READ ALSO

Related posts

બિહારમાં કરેલી ભૂલ પશ્ચિમ બંગાળમાં નહિ કરે કોંગ્રેસ, લેફ્ટ સાથે આ હશે આગળની રણનીતિ

Mansi Patel

પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ના કાર્યનો શુભારંભ કરશે

pratik shah

બિહારમાં દારૂનો તસ્કર ગ્રેજ્યુએટની ધરપકડ, બેરોજગારોને નોકરી અને દરરોજની કરતો 9 લાખની કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!