GSTV
Home » News » નોકરીના ત્રાસથી વડોદરાના પોલીસકર્મીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી

નોકરીના ત્રાસથી વડોદરાના પોલીસકર્મીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી

vadodara police suicide

વડોદરાના સયાજી ગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ છે. હરણી રોડ પર રહેતા હસમુખભાઈ પરમાર ત્રણ વર્ષથી સયાજી ગંજ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી માંદગીના કારણે રજા પર ઉતર્યા હતા. અને શુક્રવારે તેઓએ શરીર પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી.

ગંભીર હાલતમાં પોલીસકર્મીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. એએસઆઈ હસમુખભાઈએ પોલીસની નોકરીના ત્રાસથી અંતિમ પગલુ ભર્યુ હોવાની ચર્ચાથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel

માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Nilesh Jethva

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!