GSTV
Home » News » વડોદરાઃ સવારથી સાંજ સુધીમાં રોજ આટલા દબાણો હટાવે છે મહાનગરપાલિકા

વડોદરાઃ સવારથી સાંજ સુધીમાં રોજ આટલા દબાણો હટાવે છે મહાનગરપાલિકા

વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાએ આજે પણ દબાણ હટાવ કામગીરી કરી છે. આજે કારેલાબાગ મુક્તાનંદ સર્કલ સુધી રસ્તા પરના અડચરૂપ દબાણ દૂર કર્યા હતા. તાજેતરમાં સેવાસદન દ્વારા 300 કરતા વધુ કોમર્શિયલ બિલ્ડિંગનો સર્વે હાથ ધર્યો હતો. અને કેટલાક કોમર્શિયલ કોમ્પલેક્ષને પાર્કિંગની અસુવિધા વિશે નોટિસ ફટકારી હતી. પાર્કિગ મુદ્દે જરૂરી સૂચન પણ કરવામાં આવ્યા હતા. પરંતુ દબાણો  દૂર ન થતા દબાણ હટાવ કામગીરી થઈ.

Related posts

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva

અમદાવાદનાં વસ્ત્રાલમાં RTOમાં ખોટી રીતે લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયુ

Nilesh Jethva

‘મા’ કાર્ડની મજાક ઉડાવતી અમદાવાદની આ પ્રખ્યાત હોસ્પિટલો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!