GSTV

વડોદરાના આ વેપારીએ પુત્રીની લગ્નની કંકોત્રી સાથે સંબંધીઓને સેનિયાઈઝર અને માસ્ક મોકલ્યા

કોરોના મહામારી વચ્ચે વડોદરા શહેરના વેપારીએ પુત્રીના લગ્નમાં સંબંધીઓને કંકોત્રીની સાથે સેનેટાઇઝર અને માસ્ક પણ મોકલ્યા છે. લગ્નમાં આવનારા 100 સ્વજનોને કંકોત્રી સાથે સેનેટાઇઝર અને માસ્ક પણ મોકલી આપ્યા હતા.

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા અને કાપડનો વ્યાપાર કરતા હનીફ કુરેશી દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગામી 2 ડિસેમ્બરે હનીફભાઈની દીકરી આયેશાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. હનીફ કુકરેશીએ કોરોનામાં સાવચેતી અપનાવી પ્રસંગો યોજવાની જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયોગને સ્વજનોએ પણ આવકાર્યો.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!