GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમા બ્લાસ્ટ થતા આગ લાગી, છથી વધુ લોકો દાઝ્યા

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમા આવેલી કંપનીમા આગ લાગી હતી. 336 નંબરના પ્લોટમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગમા છ કરતા વધુ લોકો દાઝ્યા હતા. ઇજાગ્રસ્તનો આંકડો વધવાની શક્યતા છે. બાયો ઓઇલ બનાવવાની પ્રોસેસ દરમિયાન ઘટના બની હતી. ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.

READ ALSO

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!