GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

વડોદરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની પ્રાંત બેઠકનું આયોજન કરાયું

ડો. પ્રવીણ તોગડીયાએ વીએચપીની સમાંતર આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ નામનું સંગઠન બનાવ્યું છે.

જે સંગઠનની વડોદરા ખાતે પ્રાંત બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં આગામી દિવસો માટે હિંદુઓના પ્રાણ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં ગૌરક્ષા, ખેડૂતો,  મુસ્લિમોને અપાયેલ લઘુમતી દરજ્જા, વિશે ચર્ચા કરીને હિન્દૂ માંગપત્ર બનાવીને આગામી દિવસોમાં સરકાર સામે મુકવામાં આવશે તેમ ડો પ્રવીણ તોગાડીયાએ જણાવ્યું હતું.

Related posts

સરકારી આંકડા સાચા કે સુરતમાં સ્મશાનમાં રાખ થયેલા કે દફન થયેલા મૃતદેહ

Mansi Patel

બોયફ્રેન્ડ સાથે કોરોનાકાળમાં પાણી પુરી ખાતી હતી પત્ની અને પતિ જોઈ ગયો, એવું થયું કે કેસમાં પોલીસની થઈ એન્ટ્રી

Pravin Makwana

અમદાવાદમાં કોર્પોરેટરની દબંગાઈ, વીજ બિલ અંગે રજૂઆત કરવા જતા કર્યો આવો વ્યવહાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!