GSTV

વડોદરા : આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી બાદ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા રોષ

Last Updated on August 28, 2020 by

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદ નગરમાં કોરોના પોઝિટિવ દર્દીના મકાનની આસપાસ આજે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્યારે ફોગીંગ બાદ એકાએક વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા સ્થાનિકોએ આરોગ્ય વિભાગની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વધુ દવાના છંટકાવને લઈને આ ઘટના બની છે. સમગ્ર બનાવ મામલે વિસ્તારના લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!