GSTV
Baroda Trending ગુજરાત

વડોદરા / ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે ગુજરાતના સૌથી મોટા બ્રિજનું કામ, શહેરીજનો પડી રહી છે હાલાકી

બ્રિજ

વડોદરા શહેરમાં બનતા સૌથી મોટા બ્રિજ ની ધીમી ગતિએ ચાલતી કામગીરી શહેરીજનો પરેશાન છે તેમ છતાં તંત્ર દ્વારા ટૂંક સમયમાં બ્રિજ બનશે તેવી બાંહેધરી આપવામાં આવી રહી છે. આ બ્રિજ સંભવત ગુજરાતનો સૌથી લાંબો સાડા ત્રણ કિલોમીટર જેટલો છે.

વડોદરા શહેરમાં ચાર વર્ષ અગાઉ રાજ્ય સરકારે શહેરના સૌથી મોટા એટલે કે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજની જાહેરાત કરી હતી. જેમાં સરકાર દ્વારા ફંડ ન આપવામાં આવતા બ્રિજનું કામ રોકાયું હતું. ત્યાર બાદ વિવાદ વધતા નવી નિમાયેલી સરકારે તબક્કા વાર 110 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી અને પાલિકા દ્વારા માર્ચ મહિનામાં જાહેરાત કરાઈ હતી કે આગામી સપ્ટેમ્બર મહિનામાં બ્રિજ તૈયાર થઈ જશે પરંતુ હવે જ્યારે 3 મહિના બાકી છે અને બ્રિજ ની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી બ્રિજ સમયસર બનશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV