GSTV
Home » News » વડોદરા: મલેશિયામાં શોપિંગ મોલમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગની ધરપકડ

વડોદરા: મલેશિયામાં શોપિંગ મોલમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગની ધરપકડ

વડોદરામાં નોકરી વાંચ્છુ યુવકોને મલેશિયામાં શોપિંગ મોલમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગને પીસીબીએ ધરપકડ કરી હતી.નોકરી મેળવવા માંગતા યુવકો પાસેથી 15000 ઉઘરાવી લઇને મુર્ખા બનાવ્યા હતા. મલેશિયાના મોલમાં હાઉસ કીપર, મેનેજર, સ્ટોર કીપર, હેલ્પર,ફ્લોર મેનેજર જેવી જગ્યાઓ પર નોકરી અપાવવાનું કહીને છેતરપિંડી કરી હતી.પોતાનો રોફ જમાવવા આરોપી મોંઘી ગાડીઓ ભાડે લાવતો હતો. હાલતો પીસીબી 4 આરોપીની ધરપકડ કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ગુનો નોંધ્યો છે.

Related posts

ગરબે ઘુમવા થનગનતા ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર : આ વખતે પાર્ટી પ્લોટમાં નહીં યોજાઈ ગરબી…

Mayur

ઠાકોર સમાજે અલ્પેશને ઠેંગો બતાવી આ વ્યક્તિને અપક્ષ ઉમેદવાર જાહેર કરી દીધો

Mayur

ગુજરાતમાં આ કારણે આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેશે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Mayur
Do NOT follow this link or you will be banned from the site!