GSTV

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની જાહેર હરાજી કરશે. માંજલપુર, હરણી, સુભાનપુરા, ગોત્રી સહિતના વિસ્તારોમાં ક્રીમ લોકેશન ધરાવતા પ્લોટ્ની હરાજી કરશે. ૨૭ પ્લોટની હરાજી થવાની છે. જે માટે ભાગ લેવાની છેલ્લી મુદ્દત ૧૨ મી ઓક્ટોબર છે. આગામી ૧૯ મી ઓક્ટોબરે જાહેર હરાજી થશે. જેમાં સૌથી વધુ બોલી બોલનારને પ્લોટનુ વેચાણ કરાશે.

કોર્પોરેશનને આ હરાજીથી જમીન વેચાણની મિનિમમ રૂપિયા ૪૦૦ કરોડની આવક થવાની આશા છે. વિવિધ ટીપી સ્કીમોમાં કોર્પોરેશનને કપાત પેટે મળેલી જમીનોને હવે કોર્પોરેશને વેચવા માટે કાઢી છે. વખતો વખત કોર્પોરેશન આ રીતે પ્લોટ વેચાણ કરતુ આવ્યુ છે. આ વખતે ૨૭ પ્લોટના વેચાણનું આયોજન કરાયુ છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી રહેતા બાળકોને ખેસ પહેરાવી સભામાં બેસાડી દેવાયા

Nilesh Jethva

સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી, બફર સ્ટોકમાં વધી છે હવે ફક્ત 25 હજાર ટન ડુંગળી

Pravin Makwana

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!