GSTV
Home » News » આ શહેરમાં ટ્રાફિક પોલીસ સાથે થઈ ઉગ્ર બોલાચાલી, મામલો બિચકતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ થયા દોડતા

આ શહેરમાં ટ્રાફિક પોલીસ સાથે થઈ ઉગ્ર બોલાચાલી, મામલો બિચકતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ થયા દોડતા

વડોદરા માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે વાહનો ટોઇંગ કરવા મામલે બોલાચાલી થઇ હતી..એક બાજૂ મહિલાએ ટ્રાફિક પોલીસ પર વાહન ટોઇંગ કરવાના નામે રૂપિયા ઉઘરાવાનો આક્ષેપ કર્યો હતો..તો બીજી બાજુ વાહન ચાલકોને પોલીસે માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો..

ત્યારે મામલો બિચકતા એસીપી સહીતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..સ્થાનિક સુત્રોએ જણાવ્યુ હતુ કે વાહનો પાર્કિંગમાં હોવા છતા ટોઇંગ કર્મચારીઓએ વાહનો ક્રેનમાં મુકી દેતા વાહન ચાલકોએ ક્રેનનો ઘેરાવો કર્યો હતો..ઘેરાવા બાદ મામલો બિચક્યો હતો..

READ ALSO

Related posts

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

Arohi

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Lion King, કરી આટલા કરોડની કમાણી

Arohi

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!