GSTV

વડોદરાઃ એક સાથે 15 લોકો લિફ્ટમાં સવાર થયા બાદ બધા ફસાયા, જુઓ VIDEO

Last Updated on October 23, 2018 by

વડોદરાના કુબેર ભવનમાં લિફ્ટમાં એક સાથે 15 જેટલા લોકો ફસાયા હતા. કુબેર ભવનની લિફ્ટ ગ્રાઉન્ડ ફલોર પર અટકવાને બદલે ગ્રાઉન્ડ ફલોરથી 5 ફૂટ નીચે બેસી ગઇ. જેના કારણે લિફ્ટમાં સવાર તમામ 15 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે લિફ્ટમેનની સતર્કતાના કારણે તમામ લોકોને બચાવાયા હતા. લિફ્ટનો દરવાજો ખોલીને તમામ લોકોને હાથ પકડીને બહાર કઢાયા હતા. નોંધનીય છે કે કુબેર ભવનની લિફ્ટ એકદમ ખખડી ગયેલી હાલતમાં છે નસીબજોગે કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ ન હતી.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!