GSTV
Home » News » વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાનો વાવર વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયું

વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાનો વાવર વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયું

વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાનો વાવર વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. આરોગ્ય વિભાગે ભીડભાડ વાળી સરકારી કચેરીઓમાં તપાસ હાથ ધરી છે. સરકારી કચેરીઓમાં મચ્છરોના બ્રિડીગ અંગે તપાસ હાથ ધરાઈ છે. વડોદરામાં ચાલુ સિઝનમાં ડેન્ગ્યુના કુલ 121 કેસો નોંધાયા છે.

જ્યારે કે ચાલુ મહિને સાત કેસો નોંધાતા તંત્રની દોડધામ વધી ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્પ્રે, ફોગીંગ અને ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી છે. સિંચાઈ, સીટી સર્વે, માર્ગ મકાન સહિતની કચેરીઓમાં કામગીરી કરવામાં આવી છે.

Related posts

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Bansari

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!