GSTV
Home » News » વડોદરા, વલ્લભકૂળમાં મિલકતને લઇને સર્જાયો વિવાદ, થઈ પોલીસ ફરિયાદ

વડોદરા, વલ્લભકૂળમાં મિલકતને લઇને સર્જાયો વિવાદ, થઈ પોલીસ ફરિયાદ

વડોદરા સહિત વિશ્વભરમાં આસ્થાનું કેન્દ્ર વલ્લભકુળમાં મિલકતને લઈને વિવાદ સર્જાયો છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્વર્ગસ્થ ઈન્દિરાબેટીજીની માલિકી હક ધરાવતા મકાનને પચાવી પાડ્યાનો આરોપ લાગ્યો છે. આ મકાન રૂપિયા 82 લાખમાં વેચી દેવાયુ હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

વ્રજરાજકુમાર અને દ્રુમિલકુમાર સામે આક્ષેપો કરનાર સેવિકા સમા શાહ અને સેજલ દેસાઈએ પોલિસ કમિશ્નરને અરજી કરીને તેમને ધાક ધમકી મળી રહી હોવાનું કહીને પોલિસ રક્ષણ માંગ્યુ છે.

દરમ્યાનમાં વ્રજરાજકુમાર અને દ્રિમલકુમાર સામે સોશ્યલ મિડીયામાં કરેલા આક્ષેપને લઈને સમા શાહ સામે પોલિસ ફરીયાદ કરવામાં  આવી ફેસબુક પર કડવા સત્યના નામે સમગ્ર મામલો વિશ્વભરના વૈષ્ણવો સમક્ષ લઈ જવાયો છે.

Related posts

દૂધ છાસના ખોટા દસ્તાવેજો બનાવી ઉચાપત કરનારા પંચમહાલના પૂર્વ સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

Mayur

યાર્ડ ડિરેક્ટરના વિવાદાસ્પદ નિવેદનથી ખેડૂતો વિફર્યા, ‘અમે ખેડૂતોને કંકોત્રી નથી લખતા’

Mayur

દોઢ વર્ષથી ફરાર બિટકોઈન કેસના આરોપી શૈલેષ ભટ્ટને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!