GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

જમ્મુ કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ બાદ વડોદરા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ

પંદરમી ઓગષ્ટ અને  બે દિવસ પહેલા જમ્મુમા થયેલ બોમ્બ બ્લાસ્ટને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર આરપીએફ જીઆરપી એ સઘન ચેકીંગ હાથ ધર્યું છે. રેલવે મુસાફરોની સુરક્ષા તથા અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી બોમ્બ સ્કવોડ તથા એસઓજીના સ્ટાફ સહિત લોકલ પોલિસને સાથમા લઇને આ ચેકીંગ હાથ ઘરાયુ હતું. વડોદરા સ્ટેશનથી અવરજવર કરનાર તમામ ટ્રેનોના કોચ સહિત મુસાફરોના સામાનનું પણ ચેકીંગ કરાયુ હતું. સામાન્ય દિવસોમા થતા ચેકિંગની સ્થિતીમા આ સધન ચેકીંગ કરવામા આવ્યુ હતું.

Related posts

રાજ્યમાં મેઘો મહેરબાન : ઓઝત-2 અને વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો, માણેકપુર ગામ બન્યું સંપર્ક વિહોણુ, કચ્છ-પોરબંદર અને જામ ખંભાળીયામાં NDRF તૈનાત

Nilesh Jethva

ગીર સોમનાથ : સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી, અરણેજ ગામમાં ઘરોમાં પાણી ફરી વળ્યા

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે ટીઆરબી જવાને જાહેરમાં કરી જન્મદિવસની ઉજવણી, વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!