GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

વડગામના ધારાસભ્ય જીગ્નેસ મેવાણીને આ કારણે મળી ધમકી

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ધમકી મળી છે. શંખેશ્વરના વિરેન્દ્રસિંગ દરબાર નામના શખ્સે જીગ્નેશ મેવાણીના ફોન પર ગાળો ભાંડીને ધમકી આપી છે.

આ શખ્સે જ્યારે ફોન કર્યો ત્યારે જિજ્ઞેશ મેવાણીનો ફોન તેના સાથી પાસે હતો. ત્યારે વિરેન્દ્રસિંગ દરબારે જિજ્ઞેશ મેવાણીને ઉદ્દેશીને ગાળો ભાંડી હતી.

માંડલ તાલુકામાં દલિત યુવકની હત્યા મામલે જીગ્નેશ મેવાણીએ આપેલ પ્રતિક્રિયાના કારણે ધમકી આપી છે. ત્યારે જીગ્નેશ મેવાણીના સાથીએ વિરેન્દ્રસિંહ નામના વ્યક્તિ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!