અમદાવાદ જીલ્લામાં વેક્સીનની ગાઈડ લાઈન બદલાયા બાદ ૯૨ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. પરંતુ કોવીન સોફ્ટવેરમાં ટેકનીકલ ખામી સર્જાતા હવે વીકમાં ૪ દિવસ વેક્સીનની કામગીરી માટે સુચન કરવામાં આવ્યું છે. કોવીન સોફ્ટવેરમાં સરવર ડાઉન થવાની વ્યાપક ફરિયાદ ઉઠી હોવાના કારણે કેન્દ્ર સરકારે આદેશ જાહેર કરી રાજ્યોને અલગ અલગ દિવસ ફાળવી દીધા છે. જેથી ૧૬૦૦ થી વધારે સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે તે પૈકીના ૩ સેન્ટર પર જ હાલમાં વેક્સીનની કામગીરી આપવામાં આવી રહી છે.એટલે કે મંગળવાર,ગુરુવાર શુક્રવાર અને શનિવારે વેક્સીન આપવામાં આવી રહી છે.
READ ALSO
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો