GSTV

સોનેરી તક / જાહેર આરોગ્ય એન્જીનિયરિંગ વિભાગમાં નિકળી ભરતી, આ તારીખ સુધી કરી શકો છો અરજી

ભરતી

Last Updated on November 28, 2021 by GSTV Web Desk

જાહેર આરોગ્ય એન્જીનિયરિંગ વિભાગ (WBPHED) એ એન્જીનિયર (સિવિલ/ઇલેક્ટ્રિકલ) ના પદો માટે અરજીઓ મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે, અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી ગઈ છે. ઇચ્છુક ઉમેદવારોએ અરજી કરવા માટે WBPHED (wbphed.gov.in) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.

ભરતી

શૈક્ષણિક યોગ્યતા

આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં સ્નાતક ડિગ્રી/ડિપ્લોમા હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ નોટિફિકેશન જોઈ લેવી. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 50 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા જાહેર કરાયેલ નોટિફિકેશન વાંચી લે. અયોગ્ય ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ઉંમર મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉમેદવારોને 28,000 રૂપિયા પગાર તરીકે ચૂકવવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જે ઉમેદવારોને અરજીઓના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે તેઓને વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યુની માહિતી ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.

Read Also

Related posts

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave

બજેટ : જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર લગાવેલી 5 ℅ ડ્યુટી મોદી સરકાર હટાવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!