GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ગુજરાતમાં વન વિભાગની ગંભીર બેદરકારી, આ પોસ્ટ છેલ્લા 20 દિવસથી છે ખાલી

ગુજરાતમાં વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની જગ્યા છેલ્લા 20 દિવસથી ખાલી છે. આ બંને પોસ્ટ પરના અધિકારીઓ 31 મેના દિવસે નિવૃત થઇ ગયા છે. પરંતુ હજુ સુધી આ જગ્યા ભરાઈ નથી. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે આ પોસ્ટ ખાલી છે.

છેલ્લા 20 દિવસથી ઇન્ચાર્જથી ચાલે છે. હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અને ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની પોસ્ટ ખુબ જ અગત્યની છે. અને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય એક દિવસ માટે પણ આ પોસ્ટ ખાલી રહી નથી. એક બાજુ વન્ય જીવની ચિંતાની વાતો થાય છે અને બીજી તરફ અત્યંત મહત્વની પોસ્ટ પર અધિકારી નિમવામાં વન વિભાગની બેદરકાર રહ્યું છે. જેને લઈ વન્યપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

READ ALSO

Related posts

OMG! વરરાજાએ એકસાથે બે દુલ્હનની સાથે લીધા સાત ફેરા, કારણ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર આપશે 15-15 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Ankita Trada

મેગેઝિનના કવર પર છવાઈ અનુષ્કા શર્મા, બોલ્ડ અવતારથી મચાવ્યો હંગામો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!