GSTV
Home » News » આ સરકારી નોકરીઓ માટે પડી છે ભરતી, જલ્દી કરો અપ્લાય

આ સરકારી નોકરીઓ માટે પડી છે ભરતી, જલ્દી કરો અપ્લાય

અલગ-અલગ શૈક્ષણિક લાયકાત માટેના વિભિન્ન પદો માટે વેકેન્સી પડી છે. સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે આ એક સોનેરી તક છે. તેમાથી અનેક પદો પર ફ્રેશર્સ પણ અપ્લાય કરી શકે છે. કેટલાંક પદો પર ઓછામાં ઓછી યોગ્યતા ગ્રેજ્યુએશન છે. જો તમે પણ નોકરી શોધી રહ્યાં હોય તો તમે પણ અહી અપ્લાય કરી શકો છો.

નેશનલ સ્ટીલ કોર્પોરેશન લિમિટેડ

રાષ્ટ્રીય સ્ટીલ કોર્પોરેશન લિમિટેડે મેનેજમેન્ટ ટ્રેની માટે વેકેન્સી બહાર પાડી છે. તેના માટે તમારી પાસે એમબીએ, પીજીડીએમ અથવા પીજી ડિપ્લોમાની યોગ્યતા હોવી જોઇએય આ ફુલ ટાઇમ જોબ માટે ફ્રેશર્સ પણ અપ્લાય કરી શકે છે. આ જોબ માટે વય મર્યાદા 27 વર્ષ હોવી જોઇએ. જણાવી દઇએ કે અપ્લાય કરવાની અંતિમ તારીખ 30 માર્ચ છે. તેની ડિટેલ્સ જાણવા માટે અહીં ક્લિક કરો.

ભારતીય રેલવે

12th pass govt job

ભારતીય રેલવેએ જૂનિયર સ્ટેનગ્રાફર, જૂનિયર ટ્રાન્સલેટર, પબ્લિસીટી ઇન્સપેક્ટર પીજીટી ટીચર માટે વેકેન્સી બહાર પાડી છે. આ પદો પર અરજી કરવા માટેની અંતિમ તારીખ 7 એપ્રિલ છે. તેનાથી સંબંધિત વિગતો માટે અહીં ક્લિક કરો.

આઇઆઇટી દિલ્હી

આઇઆઇટી દિલ્હીમાં જૂનિયર પ્રોજેક્ટ આસિસ્ટન્ટ માટે વેકેન્સી છે. તેના માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે. આ પદ પર અરજી કરવા માટેની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. ઇચ્છુક અરજદાર અહીં અન્ય વિગતો જાણી શકે છે.

Read Also

Related posts

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah