GSTV
Home » News » વાવ તાલુકા ભાજપના મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી

વાવ તાલુકા ભાજપના મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી

બનાસકાંઠાના વાવ તાલુકા ભાજપના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતા. માવસરી પોલીસે ગાડીમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરતા વાવ તાલુકા ભાજપના મહામંત્રીને માવસરી પાસે બાખાસર ત્રણ રસ્તા પાસેથી ઝડપી લીધા હતા. પોલીસે કલમ 185 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાજપ આગેવાન દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ભાજપમાં હડકંપ મચ્યો હતો.

READ ALSO 

Related posts

લોકસભાની આ ૭૮ બેઠકો બદલી શકે છે ચૂંટણીનું ગણિત, મોદી અને રાહુલનું નક્કી કરશે ભવિષ્ય

Dharika Jansari

આજે પરિણામ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ઉત્તેજના, કોણ જીતશે, કોણ હારશે?

Dharika Jansari

ભાજપનો ગઢ સચવાશે? : આજે થશે અમિત શાહના ભાવિનો ફેંસલો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!