GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આ નેતાને મળી ક્લિન ચીટ, આચાર સંહિતાની ટીમે કહ્યું કે તમે નોટના બંડલ નથી વહેંચ્યાં

પંચમહાલ કોંગ્રસના ઉમેદવાર વી.કે. ખાંટને નોટોનાં બંડલ મામલે ક્લિન ચીટ મળી છે. થોડા દિવસ અગાઉ વી.કે. ખાંટનો ચૂંટણી સભામાં નોટોના બંડલ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. અને આ મામલે રાજકીય ગરમાવો શરૂ થયો હતો.

જોકે આચાર સંહિતા ટીમે આ બાબતે સ્થાનિકોના નિવેદન લીધા અને સોશીયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયો તપાસ્યા હતા. આચાર સંહિતા ઓફિસરની પ્રાથમિક તપાસમાં નાણા મતદારોને વહેંચ્યા ન હોવાનુ સામે આવતા તેમને ક્લિનચીટ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ભારે પવન સાથે વરસ્યો મેહુલ્યો

pratik shah

કોન્સ્ટેબલ સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા લોકો, રાજકોટવાસીઓએ આપી આ મામલે પ્રતિક્રિયા

pratik shah

પ્રકાશ કાનાણીએ સમગ્ર મામલે યોજી પત્રકાર પરિષદ, કર્યા ખુલાસા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!