GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણને સંબંધિત અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં ચાઇનીસ દોરી, નાયલોન દોરી ઉપરાંત કાચ પાયેલી દોરી તેમજ ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકાયો છે.

મહત્વનું છે કે, ચાઈનીઝ તુક્કલમાં વપરાતી ચીજો પર્યાવરણને નુકસાનકર્તા હોવાથી અને આગના બનાવો પ્રમાણમાં વધારે નોંધાતા હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરે ઉત્તરાયણના 25 દિવસ પહેલા આ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ પ્રતિબંધિત ચીજોની ખરીદી વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આ જાહેરનામામાં હુકમ કરાયો છે. નોંધનીય છે કે, ચાઇનીઝ અને નાયલોન દોરીથી ઘણાં પશુ પક્ષીઓને તેમજ લોકોને ગંભીર ઇજા થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. આ ઉપરાંત ચાઇનીઝ તુક્કલમાં વપરાતી ચીજો પર્યાવરણને નુકસાનકર્તાની સાથે તેના કારણે આગના બનાવો પણ પ્રમાણમાં વધારે નોંધાય રહ્યા છે. જેથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણના 25 દિવસ પહેલા જ આ પ્રકારને જાહેરનામુ બહાર પાડ્યુ છે.

 

 

Related posts

અમદાવાદમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ: આ નવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારો બન્યા હૉટસ્પોટ, પશ્વિમ ઝોનમાં વધ્યા એક્ટિવ કેસ

Bansari

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ રામભરોસે: કોરોનાની સૌથી અસરકારક દવાની અછત, હજારો રૂપિયા આપવા છતાં…

Bansari

ગુજરાતને જુલાઇ ભારે પડી રહ્યો છે: 3 જ દિવસમાં 2000થી વધુ કેસ, દર કલાકે આટલા લોકો થઇ રહ્યાં છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!