GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ઉતરાખંડ : મુસાફરોએ નજીકથી નીહાળ્યું મોત, તણાતી બસના લોકોને કંઇક આવી રીતે બચાવાયા

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં એક ભયાનક દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઇ. અહીં સતત વરસાદને કારણે નદી-નાળાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં મુસાફરો સાથેની એક બસ તણાઇ ગઇ હતી. પાણીના ધસમસતા વેગમાં બસ તણાઇ જતા બસમાં બેઠેલા મુસાફરોએ જાણે કે સાક્ષાત મોતને નજર સામે નિહાળ્યું.

સવારના સમયે સ્થાનિક રોડવેઝની બસ સિતારગંજ જવા માટે રવાના થઇ હતી. આ બસમાં 28 યાત્રાળુઓ સવાર હતા. આ બસ ચોરગલિયા પોલીસ સ્ટેશન પાસેના નાળા પરથી પસાર થઇ રહી હતી. પરંતુ પાણીનો વેગ વધુ હોવાથી બસ પાણીમાં તણાવા લાગી.

બસમાં સવાર મુસાફરોએ મદદની ગુહાર લગાવતા સ્થાનિકો અને પોલીસે રેસ્ક્યુ હાથ ધરી બસમાં સવાર તમામ 28 મુસાફરોને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા.

Related posts

WHOએ મુંબઈના સૌથી મોટા સ્લમ વિસ્તારના દુનિયા સામે કર્યા વખાણ, Corona સામે જંગ પર કહી આ વાત

Arohi

અમેરિકામાં દિવસેને દિવસે વકરતો કોરોના, એક જ દિવસમાં નોંધાયા કોરોનાના વધુ 65,551 કેસ

pratik shah

સોનાની દાણચોરી કેસ: વોન્ટેડ સ્વપ્ના અને અન્ય 3 વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!