GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

યોગી આદિત્યનાથના કેબિનેટનું થયું વિસ્તરણ, આ નેતાઓને લાગી લોટરી

ઉત્તરપ્રદેશની યોગી કેબિનેટનું આજે પહેલું વિસ્તરણ થયું. 6 કેબિનેટ, 6 રાજ્યમંત્રી અને 11 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા. કેબિનેટ વિસ્તારમાં જાતિગત સમીકરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 23 મંત્રીઓમાંથી 6 બ્રાહ્મણ, 4 ક્ષત્રિય, 3 વૈશ્ય અને 10 દલિત તેમજ પછાત વર્ગથી છે.

કેબિનેટ મંત્રી તરીકે મહેન્દ્ર સિંહ, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, રામ નરેશ અગ્નિહોત્રી, સુરેશ રાણા, અનિલ રાજભર, કમલા રાનીએ શપથ લીધા. નીલકંઠ તિવારી, કપિલ દેવ અગ્રવાલ, સતીશ દ્વિવેદી, અશોક કટારિકય શ્રીરામ ચૌહાણ અને રવિન્દ્ર જયસ્વાલને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) સોંપાયો છે. આ ઉપરાંત અનિલ શર્મા, મહેશ ગુપ્તા, આનંદ સ્વરૂપ શુક્લા, વિજય કશ્યપ, ગિરાજ સિંહ, ધર્મેશ, લાખન સિંહ રાજપૂત, નીલિમા કટિયાર, ચૌધરી ઉદયભાન સિંહ, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય, રામશંકર સિંહ પટેલ અને અજીત સિંહ પાલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

મંત્રીમંડળના વિસ્તરણ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનથી આજે જ ખાતાઓની વહેંચણી કરી શકે છે. કેટલાંક મંત્રીઓના ખાતામાં ફેરફારની શક્યતા છે. આ ઉપરાંત સીએમ યોગી આજે સાંજે 4 વાગ્યે નવા મંત્રીઓ સાથે બેઠક કરશે. માનવામાં આવે છે કે નવા મંત્રીઓની સામે સરકારનો એજન્ડા રાખવામાં આવશે જે બાદ યોગી પ્રેસ કોન્ફરન્સ કરશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં

Nilesh Jethva

દેશમાં 2.93 ટકા તો અમદાવાદમાં 6.78 મોતની ટકાવારી સાથે 54 ટકા એક્ટિવ કેસ

Nilesh Jethva

ઈદનો ચાંદ દેખાયો,આવતી કાલે ભારતભરમાં ઉજવાશે ઈદ-ઉલ-ફિત્ર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!