GSTV

રેલવે રાજ્યમંત્રીએ કહી દીધું કે લોકસભા લડીશ તો માત્ર આ બેઠક પરથી જ લડીશ

મોદી સરકારમાં રેલવે રાજ્યમંત્રી મનોજસિંહાએ લોકસભાની ચૂંટણી પહેલા મહત્વનું નિવેદન આપ્યુ. મનોજસિંહાએ કહ્યુ કે, લોકસભાની ચૂંટણી લડીશ તો માત્રા ગાજીપુર બેઠક પરથી લડીશ. ગાજીપુરથી ટિકિટ નહીં મળે તો લોકસભાની ચૂંટણી નહી લડુ. મનોજ સિંહાએ આ પ્રકાનું નિવેદન વારાણસીમાં આયોજિક એક કાર્યક્રમમાં હાજરી દરમ્યાન આપ્યુ હતું.

કાર્યક્રમમાં તેમણે જણાવ્યુ હતુ કે, પાંચ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ હારી અને કોંગ્રેસની જીત થઈ છે. પરંતુ લોકસસભાની વાત અલગ છે. દેશની જનતા ફરીએકવાર પીએમની ખુરશી પર નરેન્દ્ર મોદીને બેસાડશે.

સિંહાએ વધુમાં કહ્યુ કે, યુપીમાં સપા અને બસપાના ગઠબંધનથી ભાજપને કોઈ ખતરો નથી. 2019માં પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનશે. અને ચૂંટણીમાં વિપક્ષના સુપડા સાફ થવાના છે.

READ ALSO

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!