GSTV
Home » News » હિન્દુસ્તાન પેટ્રોલિયમના પ્લાન્ટમાં આગ, ટ્રેન રોકી દેવામાં આવી

હિન્દુસ્તાન પેટ્રોલિયમના પ્લાન્ટમાં આગ, ટ્રેન રોકી દેવામાં આવી

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આવેલા હિંદુસ્તાન પેટ્રોલિયમના પ્લાન્ટમાં આગ લાગી. આગના કારણે પ્લાન્ટમાં અફરા-તફરી મચી ગઈ. આગ પ્લાન્ટના ટેંકમાં લાગી હતી. જેને ઓલવવા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. આગના કારણે લખનઉ-કાનપુર રૂટની ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ ઉપરાંત પ્લાન્ટની નજીક આવેલા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યો. પ્લાન્ટ તરફ આવતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, આ આગ કયા કારણે લાગી તે અંગે માહિતી મળી નથી.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!