GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ગુજરાતથી ઉત્તર પ્રદેશ જતાં પરપ્રાંતિયોને પડશે વધુ હાલાકી, આજે અને આવતીકાલની આટલી ટ્રેનો રદ

શ્રમિકો

સુરતથી ઉત્તરપ્રદેશ જતી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ટ્રેક ખાલી ન હોવાથી ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આજે 15 પૈકી 5 ટ્રેનો રદ્દ કરવામાં આવી.તો આવતી કાલની આઠ ટ્રેન રદ્દ કરવામાં આવી.

  • સુરતઃ ઉત્તરપ્રદેશ જતી ટ્રેનો રદ કરાઈ
  • ટ્રેક ખાલી ન હોવાથી ટ્રેન રદ કરવામાં આવી
  • આજે ૧૫ ટ્રેન પૈકી પાંચ ટ્રેન રદ કરવામાં આવી

મહત્વપૂર્ણ છે કે, રાજ્ય અને સુરતમાંથી સૌથી વધારે ટ્રેન યુપી ગઈ છે. આ ટ્રેન દ્વારા મોટી સંખ્યામાં શ્રમિકોને ટ્રેન દ્વારા તેમને રવાના કરવામાં આવે છે. ત્યારે યુપી જતી ટ્રેન રદ્દ કરવામાં આવતા કેટલાક શ્રમિકો અટવાયા હતા.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!