GSTV
Home » News » નોઈડાની હોસ્પિટલમાં ભીષણ આગ, કાચ તોડી દર્દીઓને બચાવવાની કવાયત હાથ ધરાઈ

નોઈડાની હોસ્પિટલમાં ભીષણ આગ, કાચ તોડી દર્દીઓને બચાવવાની કવાયત હાથ ધરાઈ

નોઈડાના સેક્ટર 12માં આવેલી મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. આગના કારણે અનેક દર્દીઓ હોસ્પિટલમાં ફસાયા હોવાના અહેવાલ મળ્યા. આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. હોસ્પિટલના કાચ તોડીને અનેક દર્દીઓને બચાવવાની કવાયત હાથ ધરવામા આવી.

કેટલાક ફસાયેલા લોકોએ પોતાનો જીવ બચાવવા હોસ્પિટલની બારી પાસે લડકતા જોવા મળ્યા હતા. હોસ્પિટલના આઈસીયુમાં કેટલાક દર્દીઓ ફસાયા છે. જેને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી બચાવવામાં આવેલા દર્દીઓને સેક્ટર 11ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

કંઈ એમ જ નથી મળ્યું વફાદારીનું બિરુદ, કુતરાએ પાસપોર્ટ ફાડી માલિકનો જીવ બચાવ્યો

Pravin Makwana

Budget 2020: મોદી સરકારનો મેગા પ્લાન, EPFO ના પેન્શનધારકોની તીજોરીમાં થશે આટલો રૂપિયાનો વધારો

Ankita Trada

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે એનઆરસીને લઇને ફરી સ્ટેન્ડ કર્યું ક્લિયર, જેડીયું નહીં આપે સાથ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!