GSTV
Home » News » ગુજરાતમાં દારૂબંધી મુદ્દે આનંદીબેન પટેલે ફરી માર્યો ટોણો, અહીં ખાવા જેવું છે, પીવા જેવું પણ છે

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે આનંદીબેન પટેલે ફરી માર્યો ટોણો, અહીં ખાવા જેવું છે, પીવા જેવું પણ છે

વિરમગામ તાલુકાના જખવાડા ગામે લોકાર્પણ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે દારૂની પોટલીનો મુદ્દો ઉછાળ્યો હતો. દારુબંધીને લઈને કટાક્ષ કર્યો હતો. આનંદીબહેન પટેલ આજે જખવાડાના મહેમાન બન્યા હતા. તેમણે વિરમગામની જખવાડા ગ્રામ પંચાયત અને પક્ષીઘરનું લોકાર્પણ કર્યું હતું. દરમિયાન તેમણે દારૂબંધીને લઈને ટોણો મારતા કહ્યું હતું કે, અહીં ખાવા જેવું છે, અહીં પીવા જેવું છે. પીવાનું એટલે બીજું નહી ચા પાણી બધુ. બીજું પીવાનું તો મળતું હશે? મળે છે? બંધ કરાવો. તેમણે સાથે જ પોટલીનું ગણિત સમજાવ્યું હતું.

READ ALSO

Related posts

‘કભી ખુશી કભી ગમ’ સોનાના ખજાના પર ઝેરીલા સાંપોની પહેરેદારી, સોનભદ્રમાં કેવી રીતે થશે ખોદકામ

Ankita Trada

સોનભદ્રમાં તો સોનામાં સુગંધ ભળી, સોનાના ભંડાર બાદ અન્ય એક ખજાનો પણ મળ્યો !

Pravin Makwana

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!