GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ કહ્યું, મોદી સુનામીમાં બધું જ જતું રહ્યું પરંતુ અમે જીવતા રહ્યા

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની હાર પછી વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે કોઈ પણ ઊભું રહી નોહતું શક્યું વડાપ્રધાન મોદીની સુનામીમાં બધું જ વહી ગયું.મોદી સરકાર પર નિશાન સાધતા સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સબરીમાલા મંદિરના નિર્ણયને ઉલટાવવા માટે તૈયાર છે.

જ્યારે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ જણાવ્યું હતું કે સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓ ના પ્રવેશને અટકાવવા ન જોઈએ. સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ. મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લેવો જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષના રાજીનામાની ઓફર અંગે જણાવ્યુ હતું રાહુલ ગાંધી અમને બધાને છોડીને જશે નહી.

તેઓ કોંગ્રેસ પ્રમુખ રહેશે.કૉંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે સુનામીને સ્વીકારીને કહ્યું હતું કે, આજે આપણે જાણીએ છીએ કે ચૂંટણી યોજવામાં આવી હતી અને ચૂંટણીમાં વડા પ્રધાનની લોકપ્રિયતા એટલી બધી હતી કે તેમની સામે કોઈ સ્થાયી નહોતું રહી શક્યું, તે સારી બાબત છે પરંતુ સુનામી આવી અને તેણે બધું જ છીનવી લીધું પરંતુ અમે જીવતા છીએ અને તમારી સાથે વાત કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

ઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે

pratik shah

4 વાર ટેસ્ટ છતાં કોરોના ન દેખાયો : તબીબોએ સારવાર કરી હોત તો બધા જ ભરાઈ જાત, આખરે આ ટેસ્ટમાં પકડાયો

Dilip Patel

બ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!