GSTV

BREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન

ELECTION

Last Updated on June 14, 2021 by Dhruv Brahmbhatt

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષના પદો માટે યોજાનારી ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. પંચાયતી રાજ વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી માટે 15 જૂનથી 3 જુલાઇ 2021 સુધીની તારીખ નક્કી કરવામાં આવી છે.

corona

પેટાચૂંટણી બાદ પણ બે ગ્રામ પ્રધાન અને ગ્રામ પંચાયત સદસ્યની 6,384 જગ્યાઓ ખાલી

પેટાચૂંટણી બાદ પણ બે ગ્રામ પ્રધાન અને ગ્રામ પંચાયત સદસ્યની 6,484 જગ્યાઓ ખાલી રહી હતી. ત્રિ-સ્તરીય પંચાયત પેટા ચૂંટણીમાં જિલ્લા પંચાયત સભ્યના છ અને ક્ષેત્ર પંચાયતના સભ્યના 186 જગ્યાઓ પર ઉમેદવારો ચૂંટાયા હતાં. પેટાચૂંટણી બાદ પણ ગ્રામ પ્રધાનની બે અને ગ્રામ પંચાયત સદસ્યની 6,384 જગ્યાઓ ખાલી છે.

રાજ્યના ચૂંટણી કમિશનર મનોજ કુમારે જણાવ્યું કે, ‘ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણીઓ માટેની મતગણતરી સોમવારના રોજ સવારે 8 વાગ્યાથી થઈ હતી. મતગણતરી બાદ સોમવારે રાયબરેલી, ઉન્નાવ, લખીમપુર ઘેરી, વારાણસી અને બદાયુંમાં જિલ્લા પંચાયતના દરેક સભ્યના એક-એક વોર્ડમાં યોજાયેલી પેટા-ચૂંટણીઓના પરિણામો સોમવારે જાહેર કરાયા હતાં.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘ક્ષેત્ર પંચાયતના સભ્યના 186, ગ્રામ પ્રધાનના 156 અને ગ્રામ પંચાયત સભ્યના 14,179 ખાલી પદો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર કરાયા છે. શ્રાવસ્તીની રામપુર દેવમન અને ખૈરી તેરાઇ ગ્રામ પંચાયતમાં ગામના વડા પદ ખાલી છે. આ જ રીતે ગ્રામ પંચાયત સભ્યોની 6,384 જગ્યાઓ ખાલી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!