GSTV
Home » News » યોગી સરકારના મંત્રીનું વિવાદિત નિવેદન, ‘રેપના અલગ-અલગ નેચર હોય છે’

યોગી સરકારના મંત્રીનું વિવાદિત નિવેદન, ‘રેપના અલગ-અલગ નેચર હોય છે’

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ સાથે થઇ રહેલા અપરાધના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે યોગી સરકારમાં મંત્રી ઉપેન્દ્ર તિવારીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જુઓ રેપનો અલગ નેચર હોય છે, હવે જેમ કોઇ સગીર યુવતી છે તેની સાથે રેપ થયો હોય તો તેને આપણે રેપ માનીશું, પરંતુ ક્યાંયને ક્યાંય તે પણ સાંભળવા મળે છે કે પરણિત મહિલા છે, ઊંમર 30-35 વર્ષ છે. તેમ છતા પણ સાંભળવા મળે છે કે તેમની સાથે રેપ થયો.

તેમણે વધુમાં કહ્યું કે, તમામ આવી ઘટનાઓ થાય છે, તમામ બાબતો જોવા મળે છે કે જેવી રીતે કોઇ પુખ્ત છે, સાત-આઠ વર્ષની પ્રેમ પ્રપંચ ચાલી રહ્યું છે, ફરી આવી વાત સાંભળવા મળે કે તેમની સાથે રેપ થયો છે તો તે સામાન્ય સવાલ થાય છે કે, સાત વર્ષ પહેલા આ સવાલ ઉઠાવો જોઇતો હતો. આ પ્રકારની તમામ વિસંગતતા છે તેના અલગ-અલગ નેચર છે, જ્યાં પણ આવા પ્રકારની ઘટના છે, મુખ્યમંત્રી પોતે ધ્યાનમાં લે છે અને એક્શન લે છે.

READ ALSO

Related posts

આ ચર્ચાસ્પદ એપની મદદથી શોધી કાઢ્યું 18 વર્ષ પહેલાં કિડનેપ થયેલું બાળક

NIsha Patel

કર્ણાટક: કુમારસ્વામી સરકાર બચાવવા માટે જ્યોતિષીઓ અને ટોટકાની શરણમાં જેડીએસ નેતા

Bansari

COA એ માંગ્યો વિરાટ અને શાસ્ત્રી પાસે પત્ની અને પ્રેમિકાઓના પ્રવાસનો રિપોર્ટ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!