GSTV
Gujarat Government Advertisement

યુપીના બહરાઇચમાં ભીષણ રોડ એક્સિડન્ટ: 2 વાહનો વચ્ચેની ટક્કરમાં 6 લોકોના મોત, 10 ઘાયલ

Last Updated on November 2, 2020 by pratik shah

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં સોમવારે સવારે હૃદય કંપાવી દે તેવો માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. બહરાઇચમાં ગંભીર અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત થયા છે. હાલ આ દુર્ઘટનામાં 10 લોકોના ઘાયલ થયાના સમાચાર છે.

તાજા મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગોંડા-બહરાઇચ રોડ પર થયો છે. મુસાફરી કરી રહેલા લોકો આંબેડકર નગરના કિછૌછા દરગાહથી લખીમપુર ખીરી જઈ રહ્યા છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

પ્રયાગપુરમાં એક ચાર રસ્તા પર બે વાહનોમાં ભિષણ ટક્કર થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ગમ્ખવાર અકસ્માતમાં ઘણા લોકોના મોત નિપજ્યા હતા. નોંધનીય છે કે આ અકસ્માતમાં ગંભીર રૂપે ઘાયલોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે માર્ગ પર આવા ગમખ્વાર અકસ્માત સર્જાવાનો ડર બની રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!