GSTV
Gujarat Government Advertisement

કોરોના/ ભારતમાં ભયજનક સ્થિતિ યથાવત્ રહેશે તો વિશ્વનો વેપાર ડૂબી જશે, આ કારણોસર કોર્પોરેટ જૂથો એક થયા

Last Updated on May 6, 2021 by Karan

કોરોનાને કારણે જો ભારતમાં ભયજનક સ્થિતિ યથાવત્ રહેશે તો વિશ્વની સ્થિતિ પણ ભયજનક બની રહેશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વધારવાની તરફેણ કરતા એક સમૂહે આ વાત કહી છે. આ સમૂહે જણાવ્યું કે, અમેરિકાનું કોર્પોરેટ જગત કોરોના સામેની લડાઈમાં ભારતની તમામ શક્ય મદદ કરી રહ્યું છે.

ઉદ્યોગ જગતમાં ભારતને મદદ કરવાની ધારણા વધી

યુએસ-ઈન્ડિયાન બિઝનેસ કાઉન્સિલની અધ્યક્ષ નિશા દેસાઈ બિશ્વાલે કહ્યું કે, ‘ભારતમાં જે ઝડપે સંક્રમણ ફેલાયું છે અને સ્થિતિ બગડી છે તે જોતા ઉદ્યોગ જગતમાં ભારતને મદદ કરવાની ધારણા વધી છે. મહામારીમાં મદદ માટે અમેરિકાની 40 ટોચની કંપનીઓના સીઈઓ સાથે આવ્યાં અને ભારતને 1 હજાર વેન્ટિલેટર્સ અને 25 હજાર ઓક્સિજન કન્સનટ્રેટર મોકલવાની જાહેરાત કરી.’

ફેસબુક, એમેઝોનથી લઈ ક્વાલકૉમ, એમવે સહિતની કંપનીઓ ભારતને મદદ કરવામાં શામેલ

કંપનીઓ આ રીતે એક થઈ કોરોના સામેની લડાઈ માટે ભેગી થઈ અને ભારતને મદદ મોકલી આવું ઉદાહરણ અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી.’ ભારતને મદદ કરનારી કંપનીઓમાં ફેસબુક, એમેઝોનથી લઈ ક્વાલકૉમ, એમવે સહિતની કંપનીઓ સામેલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!