GSTV
Home » News » બગડી જતાં ઘીને કાયમી ટકાવવા માટે આ એક પાનનો કરો ઉપયોગ

બગડી જતાં ઘીને કાયમી ટકાવવા માટે આ એક પાનનો કરો ઉપયોગ

  • દહીંવડા બનાવતી વખતે વાટેલી દાળમાં એકાદ-બે બાફેલા બટાકાના ટુકડા ભેળવવાથી દહીંવડા પોચા બને છે.
  • મીણબત્તીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવા મીણબત્તીને પાણીના ગ્લાસમાં રાખી પ્રગટાવવી.
  • હોઠ પર દરરોજ મોઇશ્ચરાઇઝર બામ અથવા મલાઇ લગાડવાથી હોઠ મુલાયમ બને છે.
  • ઇંડાની સફેદી અને મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે.
  • સવારના ઊઠતાં જ તુલસીના છ પાન ચાવવાથી ગલું,મુખ અને પેઢાનું ઇન્ફેકશન થતું નથી.
  • ઢોસા લોઢીને ચોંટે નહીં માટે તવા પર પહેલાં અડધો કાંદો અથવા બટાટા ફેરવવા.તવા પર બે-ત્રણ ટીપાં તેલ પાથરી ઢોસા ઉતારવા.
  • ઘીની બરણીમાં નાગરવેલનું પાન મૂકવાથી ઘી લાંબા સમય સુધી બગડતું નથી.
  • ગાયના દૂધમાં સૂંઠ ઘસી પેસ્ટ બનાવી લમણા અને કપાળ પર લગાડવાથી આધાશીશીમાં રાહત થાય છે.

  • દહીંમાં થોડો મરીનો ભૂક્કો અને ગોળ ભેળવીને ખાવાથી શરદીમાં રાહત થાય છે.
  • પાલક, મેથી જેવી પાંદડાયુક્ત ભાજીને ગરમ પાણીમાં મીઠું ભેળવી રાંધવાથી ભાજીનો લીલોછમ રંગ જળવાઇ રહે છે ઉપરાંત પૌષ્ટિક તત્વ નાશ નથી પામતા.

Read Also

Related posts

પાર્લર ગયા વિના જ ચમકી ઉઠશે ચહેરો, આવો સસ્તો ઉપાય ક્યાંય નહી મળે

Bansari

ડેટ પર જતા પહેલા યુવકોએ ખાસ રાખવું જોઈએ આ બાબતોનું ધ્યાન

Arohi

62 વર્ષની ઉંમરે પણ અનિલ કપૂર જેવી ‘જકાસ’ બોડી જોઈતી હોય તો ખાઓ આ ભોજન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!