GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ફોનની બેટરી ફટાફટ ઉતરી જાય છે, ફોલો કરશો આ સ્ટેપ્સ થશે ઘણો ફાયદો

બેટરી કોઈપણ સ્માર્ટ ફોનનો જરૂરી ભાગ છે કેમકે બેટરી ડિસ્ચાર્જ થઈ જવા પર ફોનમાં કંઈપણ કરવું મુશ્કેલ બની જાય છે. જોકે હાજર સમયમાં લીથિયમ-આયન બેટરી આવ્યા બાદ તેની લાઈફ થોડી વધી ગઈ છે, પરંતુ કેટલીક સામાન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આપણે બેટરી પાસેથી સારું પરર્ફોમન્સ મેળવી શકીએ છીએ.

સોફ્ટવેર રાખો અપડેટ
તમારા ડિવાઈસનું સોફ્ટવેર એપડેટ રાખો, અડોપ્ટિવ બ્રાઈટનેસ અને અડોપ્ટિવ બેટરી જેવા ફીચર ઓન રાખવાથી બેટરીની લાઈફ વધી જાય છે. સોફ્ટવેરને અપડેટ રાખવા માટે એપ્સ બેટરીને વધારે કંઝ્યુમ નથી કરતી, સાથે જ અડોપ્ટિવ બ્રાઈટનેસ રાખવાથી લાઈટના પ્રકાશથી ફોનની બ્રાઈટનેસ જાતે જ એડજસ્ટ થઈ જાય છે.

શાર્ટ ડ્યૂરેશન પર કરો ચાર્જ
આજકાલ મોટાભાગના ફોનમાં લીથિયમ આયન બેટરી હોય છે, જે શાર્ટ ચાર્જિંગ માટે સારું હોય છે. એટલા માટે ફોનને ચાર્જ કરવા માટે તેને સંપૂર્ણ ડિસ્ચાર્જ થવાની રાહ ન જોવો. કેમકે બેટરીની લાઈફ ઓછી થઈ જાય છે. એટલા માટે કોશિશ કરવી જોઈએ કે બેટરીને 50થી 80 ટકાની વચ્ચે રાખવી જોઈએ.
સ્ટેડર્ડ ચાર્જરનો કરો ઉપયોગ
સ્માર્ટફોનથી સારું છે વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી અથવા કાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની જગ્યાએ સ્ટેંડર્ડ ચાર્જથી જ કરો ચાર્જ. એવું નથી કે ફાસ્ટ ચાર્જિંગ ખરાબ હોય છે, પરંતુ લીથિયમ આયન બેટરીને ધીમે ચાર્જ કરવી સારું રહેશે.

વધારે ગરમ ન થવા દો બેટરી
ધ્યાન રાખો કે તમારા ડિવાઈસને એવી જગ્યા પર રાખો કે તેનું તાપમાન વધારે ન હોય, કેમકે તેનાથી બેટરીની લાઈફ પર અસર પડે છે. એ ઉપરાંત વધારે ગરમ થઈ જવા પર બેટરીનું પરર્ફોમન્સ ઘટી જાય છે.

Read Also

Related posts

ઘરમાં AC ચાલુ રાખતાં હોવ તો બંધ કરી દેજો, આ કારણે વધી રહ્યો છે કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો

Bansari

મહિન્દ્રા બોલેરો બધી કારને પાછળ રાખીને આ રીતે નંબર -1 પર, આ કારોના વેંચાણમાં થયો વધારો

Dilip Patel

ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flipના ચાહકો માટે ખુશખબર, રૂપિયા 15 હજારનો થશે ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!