GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

દૂધ અને ચા પછી ઉમેરવામાં આવે છે હળદર, આ પ્રયોગ હેલ્થ માટે છે હેલ્ધી

બાળક નાનું હોય ત્યારે ઘરના વડીલો તેને હળદર વાળું દૂધ પીવડાવવાની સલાહ આપતા હોય છે. બાળકોને હળદર વાળું દૂધ પીવડાવામાં આવે તો તેના શરીરમાં નાનપણથી જ ઈમ્યુનિટીનો સારો વિકાસ જોવા મળે છે. અને સીઝનમાં થતાં ફેરફાર સામે પણ તે લડી શકે છે. તેને હવે દૂધ ઉપરાંત અન્ય વસ્તુમાં પણ સમાવેશ કરવામાં આવે છે.

હળદરમાં એન્ટિ-ઈન્ફ્લેમેટ્રી હોય છે. તેના માટે હળદરને સુપરફૂડની કેટેગરીમાં મૂકવામાં આવી છે. હળદર ઈમ્યુનિટી પાવર વધારવાનું કામ પણ કરે છે. એવામાં હળદરના ગુણનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે અને કોકટેલ્સ પણ હેલ્ધી બનાવી શકાય છે. ત્યારે બીજી બાજુ બ્રાઈટ યેલો કલરની હેલ્ધી કોકટેલ રંગ જ બદલી નાખે છે. વિદેશોમાં બાર માલિકોએ હળદર સાથે એક્સપરિમેન્ટ કરવાનું પસંદ કરે છે.

હળદર એક એવો મસાલો છે, જેને એટલા માટે મેન્યુમાં સામેલ કરવામાં આવે છે કેમકે લોકો તેની ફ્લેવરને વધુ પસંદ કરે છે. સૌથી પહેલાં હળદરની એન્ટ્રી જ્યૂસ બારમાં પછી કોફી બારમાં અને ત્યારબાદ હવે કોકટેલમાં પણ તેનો પ્રયોગ કરવામાં આવે છે. હળદરનો ઉપયોગ મોટાભાગની બીમારીઓ દૂર કરવા માટે થાય છે.

રોજ હળદર ખાવાથી આપણા શરીરમાં ઘણો લાભ થાય છે. રોજ હળદર ખાવાથી તમારી યાદશક્તિમાં પણ વધારો થાય છે. અને તમારા શરીરમાં તંદુરસ્તી પણ રહે છે. હળદર શરીર સાથે તમારી સ્કિનમાં પણ ગ્લો લાવી શકે છે.

Read Also

Related posts

સાવધાન! ઈયરફોનનાં વધુ વપરાશથી થઈ શકે છે આ 5 ગંભીર બિમારીઓ..

pratik shah

શરીરમાં વિટામિન-ડીની છે ઉણપ, તો આ શાકભાજી છે અત્યંત ફાયદાકારક

pratik shah

મહિલાઓ સાવધાન! સેક્સ ન કરવાથી જલ્દી કરવો પડશે આ સમસ્યાનો સામનો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!