GSTV

કામના સમાચાર/ સ્કીન અને વજન માટે ખૂબ જ કારગર છે હળદર, દરરોજ વપરાશથી મળે છે ફાયદાઓ

Last Updated on November 4, 2020 by Ankita Trada

સબ્જીનો રંગ અને જાયકો વધારવા માટે હળદરનો વપરાશ થતો નથી, પરંતુ હળદરનો ઔષધીય ઈતિહાત પણ રહ્યો છે. વિજ્ઞાન પણ રહ્યો છે. વિજ્ઞાન પણ હળદરથી મળનાર સ્વાસ્થ્ય લાભોને માને છે. ભારતી ગોલ્ડન સ્પાઈસ તરીકે પણ ઓળખાનારી હળદર પોતાના એન્ટી ઈંફ્લામેટરી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ગુણો માટે પણ ઓળખાય છે. ઘણા અભ્યાસ જણાવે છે કે, હળદર શરીરની સાથે-સાથે મસ્તિષ્ક માટે પણ સારી હોય છે. જોકે, તમે તેનું નિયમિત રૂપથી સેવન કરજો. અહીંયા અમે તમને જણાવીશું કે, જો તમે આ મસાલાને પોતાના દૈનિક ભોજનમાં સામેલ કરો છો તો તેનાથી તમને શું લાભ મળે છે.

ઝડપથી ફેટ બર્ન કરે છે હળદર

તે બધા લોકો જે પોતાની કમરની આસપાસ જમા થયેલી ચરબીને ઘટાડવા માગે છે. તેમની સમસ્યાનું સમાધાન હળદર છે. આ મસાલામાં જે સૌથી સક્રિય કમ્પાઉન્ડ હોય છે, તે કરક્યૂમિન. કરક્યૂમિન શરીરના બોડી માસ ઈંડેક્સ (BMI)ને ઓછુ કરે છે. તે સિવાય આ શરીર પર જમા થયેલ ફેટને તેજીથી ઓગાળે છે.

કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખે છે

વૃદ્ધોમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ એક સામાન્ય સમસ્યા હોય છે. આ એક ગંભીર સ્થિતિ છે. કારણ કે, આ હદય રોગના હુમલા જેવી ગંભીર સ્વાસ્થ્ય જટિલતાઓને જન્મ આપી શકે છે, પરંતુ હળદરના નિયમિત સેવનથી હરદ સંબંધી સમસ્યાઓ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલના જોખમમાં રાહત મળે છે.

ઉબાઉ મૂડને સારો બનાવી દે છે

હળદર બોરિંગ દિવસને પણ સારો બનાવી શકે છે. અભ્યાસ જણાવે છે કે, જો કોઈ ડિપ્રેશનની સમસ્યાથી પીડિત છે તેને હળદરનું પ્રમાણ વધારી દેવુ જોઈએ. હળદર ન માત્ર ડિપ્રેશનના લક્ષણોને ઓછો કરે છે, પરંતુ કંટાળાજનક મૂડને પણ ખુશ કરે છે.

બ્લડ શુગર લેવલને નોર્મલ રાખે છે

હળદર શરીરમાં બ્લડ શુગરના લેવલને પણ નોર્મલ કરી દે છે. જર્નલ ઓફ ન્યીટ્રીશન એન્ડ ઈન્ટરમીડિયરી મેટાબોલિજ્મ જર્નલમાં પ્રકાશિક એક અભ્યાસ જણાવે છે કે, હળદર હાઈપોગ્લાઈસેમિક એજન્ટના રૂપમાં કામ કરી શકે છે. જે ટાઈપ-1 ડાયાબીટિસથી પીડિત લોકોના બ્લાડ ગ્લૂકોઝને કંટ્રોલ કરવામાં મહત્વપૂર્ણ છે. તે સિવાય ડાયાબીટિઝના કારણે થનારી અન્ય સમસ્યાઓથી પણ હળદર રાહક અપાવે છે.

સ્કિન પ્રોબલેમને દૂર કરે છે હળદર

એક્જિમાં, ખીલ અથવા સોરાયસિસ હોવા પર દર દિવસે હળદરનો વપરાશ કરવાથી સ્કીનની વિવિધ સમસ્યાઓ દૂર થઈ જાય છે. હળદરમાં એન્ટી ઈંફલામેટરી, એન્ટીમાઈક્રોબાઈલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે સ્કીની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે અને સ્કીનને કોમળ અને સ્વચ્છ બનાવે છે.

હળદરના સેવનમાં રાખો સાવધાની

ભોજનમાં હળદરનો વપરાશ હંમેશા સુરક્ષિત રહે છે. આ સમસ્યા ત્યારે ઊભી કરી શકે છે જ્યારે તમે આ સપ્લીમેન્ટ વગર એક્સપર્ટની સલાહ લે છે. હળદરમાં હાજર કરક્યૂમિન કમ્પાઉન્ડ ટાઈપ-2 ડાયાબીટિઝ, કિડની રોગના દર્દીઓ માટે અને ગર્ભાવસ્થા અને સ્તનપાન કરવનારી મહિલાઓ માટે હાનિકારક હોઈ શકે છે.

READ ALSO

Related posts

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah

ભાંગતો સમાજ / 11 વર્ષની બાળાએ કોર્ટમાં કહ્યું, પિતા દારુ પીને મારે છે, મારે દાદી સાથે રહેવું છે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!