GSTV

હવે ફ્લાઈટમાં પણ માણો Free Wi-Fi નો આનંદ, ઈન્ટરનેટ પ્રોવાઈડ કરશે આ કંપની

વિસ્તારાએ બોઈંગ 787-9 ડ્રીમલાઈનર વિમાનો પર આજથી Wi-Fi સેવા શરૂ કરી દીધી છે. તેનો ઉપયોગ વર્તમાનમાં દિલ્હી-લંડનની ઉડાનો માટે કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં ખાનગી એરલાઈને એક પ્રેસ રિલિઝમાં જણાવ્યુ કે, શરૂઆતી પેશકશની રૂપમાં સેવા સમિતિ સમયગાળા માટે બધા જ વિસ્તારા ગ્રાહકો માટે મફત ઉપલબ્ધ થશે. વિસ્તારા એવી પ્રથમ ભારતીય એરલાઈન છે જેણે વિમાનમાં વાઈફાઈ સેવાઓની પેશકશ કરી છે. એરલાઈન બિઝનેસમાં બે ડ્રીમલાનર વિમાન છે અને તે બંનેનો ઉપયોગ વર્તમાનમાં દિલ્હી-લંડનની ઉડાનોને સંચાલિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

સીમિત સમયગાળા માટે મફત સેવા

કંપનીએ કહ્યુ કે, સીમિત સમયગાળા માટે મફત સેવાની પેશકશ દરમિયાન વિસ્તારા સેવાને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે ગ્રાહકોના અનુભવોના આધાર પર પ્રણાલીની કાર્યક્ષમતા અને પ્રતિક્રિયા વિશે જાણકારી મેળવશે.

ટેરિફ યોજનાઓની જાહેરાત કરશે વિસ્તારા

એરલાઈન્સે કહ્યુ છે કે, આ નિયમ સમયમાં WI-FI સેવાઓ માટે ટેરિફ યોજનાઓની જાહેરાત કરશે. કોરોના વાયરસ મહામારીના કારણે ભારતમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાન સ્થગિત છે.

READ ALSO

Related posts

ફાયદાની વાત/ સોનાની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ 3 બાબતોનું ધ્યાન, જ્વેલર ગેરમાર્ગે નહી દોરી શકે, પૈસાની પણ થશે બચત

Bansari

બનાસકાંઠા/ વાવના અંતરિયાળ અને પાકિસ્તાન બોર્ડર નજીકની ધરા ધ્રુજી, 3.4ની તિવ્રતાના ભૂંકપથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ

pratik shah

ખુશીના સમાચાર / IT ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ, શું તમને મળ્યું કે નહીં, જાણો આ રીતે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!