GSTV
Home » News » ફોન હોય સાયલન્ટ મોડમાં અને ગુમ થઈ જાય તો? ચિંતા છોડો આ ટ્રિક આવશે કામ

ફોન હોય સાયલન્ટ મોડમાં અને ગુમ થઈ જાય તો? ચિંતા છોડો આ ટ્રિક આવશે કામ

Android Device Manager


ઘણીવાર અગત્યના કામમાં હોવાથી આપણે ફોન સાયલન્ટ કરીએ છીએ. વળી ભુલવાની આદત અથવા તો ઉતાવળના કારણે આપણે ફોનમાં સાયલન્ટ મોડ ઓફ કરતા ભુલી જઈએ અને ફોનને પણ ક્યાંક રાખી દઈએ છીએ. આવા સમયે ફોનને શોધવો મુશ્કેલ થઈ જાય છે. તો ચાલો તમારી આ સમસ્યાને સરળ બનાવી દઈએ. જ્યારે આવી સ્થિતી સર્જાય ત્યારે એંડ્રોયડ ડિવાઈસ મેનેજરનો ઉપયોગ આ રીતે કરવો.

1. અન્ય ફોન પર ઈંટરનેટ બ્રાઉઝર ખોલો

2. ટાઈપ કરો Find my phone through Android Device Manager

3. ગૂગલ આઈડીમાં સાઈન ઈન કરો અને તે આઈડી થી જ સાઈન ઈન કરવું જે તમારા ફોનમાં પણ હોય.

4. એક્સેપ્ટ કરો અને રિંગ, લોક અને ઈરેઝ વિકલ્પ આવશે તેમાંથી રિંગ વિકલ્પ પસંદ કરો. 

5. બાકીના વિકલ્પનો ઉપયોગ તમે ત્યારે કરી શકો છો જ્યારે તમારો ફોન ચોરી થઈ ગયો હોય.

Read Also

Related posts

ઘરની આસપાસ આ વૃક્ષ હોય તો સમજી લો ચમકી ઉઠશે તમારી કિસ્મત

Bansari

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!