GSTV
Home » News » વિશ્વ ચેમ્પિયનશીપ : સિમોના બાઈલ્સે જીત્યો 25મો મેડલ, સૌથી વધારે મેડલ જીતવાવાળી બની ખેલાડી

વિશ્વ ચેમ્પિયનશીપ : સિમોના બાઈલ્સે જીત્યો 25મો મેડલ, સૌથી વધારે મેડલ જીતવાવાળી બની ખેલાડી

અમેરિકાની જિન્માસ્ટિક સુપર સ્ટાર સિમોના બાઈલ્સે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. સિમોનાએ રવિવારે બેલેન્સ સ્પર્ધામાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. અને તેણે 24મું મેડલ જીત્યું હતુ. આ સાથે હવે તે વર્લ્ડ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં સૌથી વધું મેડલ જીતવાવાળી જિમ્નાસ્ટ બની ગઈ છે.

વર્લ્ડ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં સૌથી વધું મેડલ જીતવાવાળી જિમ્નાસ્ટ બની ગઈ

22 વર્ષીય સિમોનાએ વર્લ્ડ ચેમ્પિયનશીપનો 18 મો સુવર્ણ ચંદ્રક જીતીને બેલારુસના પુરુષોના જિમ્નાસ્ટ વિતાલી શેર્બોનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. બાઈલ્સે આ અઠવાડિયે તેનું ચોથું ગોલ્ડ મેડલ જીતી હતી. તેણે 15.066 અંક બનાવ્યો અને તે વિજય નોંધવામાં સફળ રહ્યી હતી.

READ ALSO

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!