GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કોરોનાનો ભરડો: જીવલેણ વાયરસથી અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચિંતામાં થયો વધારો

કોરોના

સમગ્ર વિશ્વમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહ્યો છે. સાથે સાથે આ વાયરસ ચીનના વુહાનમાંથી આવ્યો છે તે મામલે વિશ્વનાં દેશો ચીનને ઘેરી રહ્યા છે, ત્યારે આ જીવલેણ વાયરસની સૌથી ઘાતક અસર હજુ પણ અમેરિકામાં વર્તાઈ રહી છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખ 59 હજારને પાર પહોંચી ગઈ છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખ 59 હજારને પાર પહોંચી ગઈ

જેમાં 11 લાખ 36 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી યુએસમાં આ જીવલેણ વાયરસથી એક લાખ 6 હજાર 925 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે બીજી તરફ અમેરિકામાં છ લાખ 15 હજાર 400થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફર્યા છે.

યુએસમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૦૬,૯૨૩

  • અમેરિકામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યાઃ ૧૮,૫૯,૩૨૩
  • યુએસમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૦૬,૯૨૩
  • અમેરિકામાં અત્યારસુધી ૬ લાખ ૧૫ હજારથી વધુ દર્દીઓ સાજા થયા

ન્યૂયોર્કમાં પોઝિટિવ કેસની સંક્યા ત્રણ લાખ 80 હજારને પાર થઈ છે.. અને 29 હજાર 988 દર્દીઓના મોત થયા છે..જ્યારે ન્યૂજર્સીમાં પણ એક લાખ 62 હજારથી વધુ દર્દીઓ છે..અને 11 હજાર 732 દર્દીઓના મોત થયા છે.

READ ALSO

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!