GSTV

અમેરિકાના રાષ્ટ્રપતિએ આ ચાઈનીઝ એપ્લીકેશન પર મુક્યો પ્રતિંબંધ, કપટી ડ્રેગનને થશે આર્થિક નુકશાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનીઝ એપ્લીકેશન ટીકટોક અને વીચેટ પર પ્રતિંબંધ મુકી દીધો છે. જેના કારણે ચીનને મોટો ઝટકો લાગ્યો છે. સાથેજ તેમણે એવી સુચના આપી દીધી છે, કે માઈક્રોસોફ્ટ કે અન્ય કોઈ પણ અમેરિકાની કંપની ટીકટોકને નહી ખરીદી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે 45 દિવસની અંદર એપ્લીકેશન પર પ્રતિબંધ મુકવા અર્થે હસ્તાક્ષર કરી દીધા છે. પ્રતિબંધ મુક્યા બાદ તેમંણે કહ્યું હતું કે ટીકટોક દ્વારા ડેટા લીક કરવામાં આવતો હોય છે.

માઈક્રોસોફ્ટ કે અન્ય કોઈ પણ અમેરિકાની કંપની ટીકટોકને નહી ખરીદી શકે

જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. સાથેજ તેમણે કહ્યું ડેટા કલેકશન દ્વારા ચીની કમ્યુનિલસ્ટ પાર્ટી અમેરિકાના લોકોની જાણકારી મેળવી શકે છે.સાથેજ અમેરિકાના કર્મચારીઓને ટ્રેક કરવાની પણ તેમને અનુમતી મળી જાય છે.

રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ

ઉપરાંત તેમણે કહ્યું કે એપ બેન ના કરી હોત તો ચીની કમ્યુનિસ્ટ પાર્ટી ડેટા દ્વારા બ્લેકમેલ પણ કરી શકે છે. સાથેજ તે કોર્પોરેટ જાસૂસી પણ કરી શકે છે.. મહત્વનું છે ભારતમાં આ તમામ એપ્લીકેશન પર પહેલાથી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

શિવરાજના ભાષણમાં મંત્રી એવા ઊઘ્યા કે આખરે થાકીને કલેક્ટરે ઉઠાડવા પડ્યા, લોકોએ કહ્યું ઉંઘ્યા નહોતા સમાધીમાં ગયા હતા

Ankita Trada

નરેન્દ્ર મોદી સરકાર નથી નિયંત્રિત કરી શકતી ડિજિટલ મીડિયા, લાવી શકે છે વધુ કડકાઈ સાથેના નવા પ્રતિબંધો

Karan

હરસિમરતે મોદીને ઉજાગરો કરાવી દીધો, સ્પષ્ટતાઓ કરવા માટે કર્યા મજબૂર

Karan
Do NOT follow this link or you will be banned from the site!