GSTV
Home » News » અમેરિકા ભારતની મદદે આવતા આ મુદ્દા પર પાકિસ્તાનને પડી લપડાક

અમેરિકા ભારતની મદદે આવતા આ મુદ્દા પર પાકિસ્તાનને પડી લપડાક

ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર મામલે યોજાયેલી બેઠક બાદ અમેરિકાએ પણ ભારતને કોરિડોર અંગે સમર્થન આપ્યુ. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે જણાવ્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધમાં જે બાબત મહત્વની ભૂમિકા ભજવશે તેને અમેરિકા હમેશા સમર્થન આપશે.

અમેરિકાએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે રવિવારે બન્ને દેશ વચ્ચે વાઘા-અટારી બોર્ડર પર કોરિડોર મામલે મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. જેમા ભારતની ૮૦ ટકા માગને પાકિસ્તાને સ્વિકારી હતી.

Read Also

Related posts

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!