GSTV

તાજમહેલની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની એડવાન્સ સુરક્ષા ટીમે પગથિયા પણ ગણી લીધાં!

આગામી ફેબ્રુઆરીએ  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ દુનિયાની સાતમી અજાયબી અને પ્રેમના પ્રતિક  તાજમહેલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. અમેરિકી રાષ્ટ્રપતિની તાજમહેલની મુલાકાતને લઈને અમેરિકીની એક ટીમ  આગ્રા અને તાજમહેલની મુલાકાત પણ લઈ ચુકી છે.

સાથે જ તાજમહેલ ખાતે ટ્રમ્પની મુલાકાતને જોતા ત્યાં રહેલા રેડ સ્ટોન અને આરસ પહાણના પગથિયા ગણ્યા છે. અને તેની ઊંચાઈ સુધી ગણી લીધી છે.  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત સમયે સમગ્ર વિશ્વની નજર ભારત પર રહેવાની છે.

ટ્રમ્પની આ મુલાકાત સમયે ભારત-અમેરિકા વચ્ચે મહત્વના કરારો પર હસ્તાક્ષર પણ થઈ શકે છે. આ સિવાય ભારતને પણ કેટલાક વ્યાપારિક લાભ થાય તેવી ચર્ચાઓ છે.

Read Also

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!